hemkavyo.wordpress.com
ઊપડતી જીભ અટકે છે… | હેમકાવ્યો
https://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe
મ ર અન ભવ ન શબ દદ હ. અન ક રમણ ક. એમ થ ડ લગ વ ર ખ છ →. ઊપડત જ ભ અટક છ …. September 20, 2008. ઊપડત જ ભ અટક છ , હ દય પર ભ ર લ ગ છ ,. પ રણયન વ ત છ , કહ વ મ થ ડ વ ર લ ગ છ. ઘણ વર ષ થય , હ આ શહ રમ હ ફ શ ધ છ. ફડક ડ બ જવ ન મનમ પ સ જ ય છ ત ય ર. તણખલ એક પણ દ ખ ય ત આધ ર લ ગ છ. ટક ર મ રવ દ , શક ય છ એન ઉઘડવ પણ. સ રજ સ થ મ લ વ આ ખ એન આ અસર થઈ છ. નયનમ અશ ર આવ છ ત એ વ ત હસ લઉ છ. ચલ ક ય ર ક ત આ આ ખ પ ણ દ ર લ ગ છ! 8211; હ મ ત. This entry was posted in ગઝલ. એમ થ ડ લગ વ ર ખ છ →. ઊપડત જ ભ અટક છ …. All shers are very good.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 10/20/10
http://kaviandcreation.blogspot.com/2010_10_20_archive.html
By: Miss KAVI Raval. સુખ, શાન્તિનો પેગામ છે ગુજરાત આ. સુન્દર અને ગુણવાન છે ગુજરાત આ. ગાન્ધી અને સરદારનો ધરતી મહીં -. બસ ગૂંજતો લલકાર છે ગુજરાત આ. આબોહવા, ખેતી, વિવિધતા માત્ર નૈ. પણ પ્રેમથી ધનવાન છે ગુજરાત આ. વેપાર, ઉદ્યોગો, કલા, સંસ્કૃતિ, બળ,. વિકાસનું એલાન છે ગુજરાત આ. હિન્દુ, મુસલમા, શીખ, ઈશા, પારસી. સૌનુ અનુસન્ધાન છે ગુજરાત આ. રંગીન,ભોળા,શાન્ત મનના માનવી. ને એમની પહેચાન છે ગુજરાત આ. સંભાળજો - શણગારજો, સહકારથી,. બસ એટલું આહવાન છે ગુજરાત આ. કુ. કવિ રાવલ. Subscribe to: Posts (Atom).
kaviandcreation.blogspot.com
શબ્દ..: 12/11/13
http://kaviandcreation.blogspot.com/2013_12_11_archive.html
By: Miss KAVI Raval. એમનું છાનુ અસ્તિત્વ આ - કેમ સમજાવવું હવે? જોઈલો બસ તમે આખમાં આંસુનું આવવું હવે! આ અભાવોનુ વન સાવ ખાલી અને સ્તબ્ધ છે બધું -. પાનખરની આ મોસમમાં ક્યાંથી કશું વાવવું હવે? રિક્તતા માત્ર પોતાની - બાકી બધું તો છે અન્યનું. પારકી ચીજથી શક્ય છે? મન બહેલાવવું હવે? આપના વીણ વરસાદ આ ભીંજવી પન નહીં શકે! છે નિરર્થક અહીં વાદળૉનું'ય ઘેરાવવું હવે. કારણો સ્પષ્ટ આપી શકાતા નથી - સૌ બનાવનાં. કવિ રાવલ. Subscribe to: Posts (Atom). જોઈલો . Http:/ www.kaviwithwords .blogspot.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 10/23/11
http://kaviandcreation.blogspot.com/2011_10_23_archive.html
By: Miss KAVI Raval. મને ઘેરી વળે છે એમ આ મારા વિચારો. વળે ઘેરી ધરાને જેમ - આકાશી ભુજાઓ. લહેરાતી,સરળ ને ભવ્ય ભરચક સૌ છટાઓ. મહેલોની ઉપર જાણે ફરકતી હો ધજાઓ. તમે છો કે તમારો કેફ છે આવો સુંવાળો. નશો છે એક ને છે કેટલાં એના પ્રકારો . જવાબોમાં ય એનાં હોય છે કેવાં સવાલો? નદી,પનધટ, ઘટા, વાદળ અને ગેબી ગુફાઑ. કે - ઉન્નત મસ્તકે ઉભા અડગ કેવાં પહાડો! કવિતા છે કે કુદરતની રચેલી છે ઋચાઓ. કુ. કવિ રાવલ. Subscribe to: Posts (Atom). Http:/ www.kaviwithwords .blogspot.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 11/10/09
http://kaviandcreation.blogspot.com/2009_11_10_archive.html
By: Miss KAVI Raval. ઉગીને નાભિમાં - ફેલતા છાતીમા, ને રક્તમાં ભળતા કદાચિત. નસેનસમાં - વમળ- આ તરન્ગોના જ રે'તા હવે તરતા કદાચિત. બધી લીલાશ, પન્ખી - અને માળો ગયાં ઝાડમાંથી એટલે તો. રડે છે વ્રુક્ષ - ને આંસુ માફક ડાળથી પાંદડા ખરતા કદાચિત. ગણિત અર્થાત - હલચલ,તરન્ગો,સ્પન્દનોનો બનેલો દાખલો બસ-. સરળ કે ગૂઢ - આ ગૂંચવણની ગાંઠને સૌ સતત ગણતા કદાચિત. ગહન હો જ્ઞાન યા હોય પાગલપન - દશા બેય સરખી સાવ જાણે,. અવસ્થા કૈ હશે? એ'ય મસ્તીમાં રહે છે બધે ફરતા કદાચિત. કુ. કવિ રાવલ. કવિ રાવલ. Subscribe to: Posts (Atom).
hemkavyo.wordpress.com
મારા વિશે | હેમકાવ્યો
https://hemkavyo.wordpress.com/about
મ ર અન ભવ ન શબ દદ હ. અન ક રમણ ક. ગ જર ત ક વ ય વ ચવ ન શ ખ સ તમ -આ ઠમ ધ રણથ હત અન ક લ જક ળમ એ વધ ગ ઢ થય . એજ સમય કવ ત લખવ ન ચ લ કર ય . આ બ લ ગ પરન મ ટ ભ ગન રચન ઓ ૧૯૯૬ થ ૨૦૦૦ ન મ ર એન જ ન અર ન ગ ન વર ષ મ લખ ય લ છ . હવ એટલ સહજત થ કવ ત લખ શકત નથ . એ વ ત ન ર જ આ શબ દ થઇ સ ફ ર ય હત. બન વવ થ ત એ ક ઇ બનત હશ? જર રત પણ કદ કવ ત ન જણત હશ? કવ ત એ અન ભવન આત મ ન શબ દર પ દ હ આપવ ન કળ છ . હ દ રઢપણ મ ન છ ક અન ભવ વગર શબ દ જ ડવ થ જ ડકણ બન કવ ત નહ . મ ર અન ભવ ન મ આપ લ શબ દદ હ તમન ક વ લ ગ ય એ મન જર ર જણ વશ . લત નવ મ બર, ૨૦૦૬.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 02/03/13
http://kaviandcreation.blogspot.com/2013_02_03_archive.html
By: Miss KAVI Raval. શબ્દો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે. પડઘો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે. ઘેઘૂર આ લીલાશની ડાળો વચાળે થઈ અને પડતો રહે -. તડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે. ભરચક બફારો એટલે બાષ્પીભવન - ટપ ટપ થતા વાદળ સમી,. આંખો - અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે. ભીની હવાનાં સ્પર્શથી હલતાં રહે છે રાતદિન કેવાં સતત -. પર્ણો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે. કવિ રાવલ. Subscribe to: Posts (Atom). Http:/ www.kaviwithwords .blogspot.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 03/18/14
http://kaviandcreation.blogspot.com/2014_03_18_archive.html
By: Miss KAVI Raval. છે અનોખું ને નિરાળું. મારી ભીતર વિશ્વ મારું. હું જ જાણું - હું જ માણું -. માત્ર એને હું નિહાળું. દર્દ જાણે કાળું નાણું -. સાંચવુ છું છાનુંમાનું. કેમ લાગે આવું વ્હાલું? એ તને સમજાય શાનું? શક્ય છે લાગે નકામું -. સ્વપ્ન એ મોટા ગજાનું. કુ. કવિ રાવલ. Subscribe to: Posts (Atom). Http:/ www.kaviwithwords .blogspot.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 07/22/09
http://kaviandcreation.blogspot.com/2009_07_22_archive.html
By: Miss KAVI Raval. તા જગીવાળી સવારો નિતનવી. પૂર્વમાં લઇને સદા ઉગતો રવિ. હૂફથી - સ્પર્શે જરા એ જાળવી -. છે - કિરણની સૌ અદાઓ આગવી. સુંઘવી ને સ્પર્શવી ને ચlખવી. છે - ગઝલને, પૂર્ણતાથી પામવી. એટલે અનુભૂતિઓ છે સાંચવી. ભેટમાં મારે હતી એ આપવી. ક્યાં સરળ છે લાગણીને આંકવી. છોડને સન્વેદનાઓ માપવી. આમ તો તારે'ય પણ છે વાચવી. પણ ગઝલ મારે નથી એ છાપવી. રાજવી ને આગવી ને અવનવી. ચેતનાઓ શબ્દની માણો "કવિ". કવિ રાવલ. Subscribe to: Posts (Atom). Http:/ www.kaviwithwords .blogspot.
kaviandcreation.blogspot.com
શબ્દ..: 10/05/09
http://kaviandcreation.blogspot.com/2009_10_05_archive.html
By: Miss KAVI Raval. ન સવાર થઈ કે ન સાંજ થઈ - ન વહી હવા, ન બહાર થઈ. ન થયું કશું - ન થશે કશું - હુ ઉભી છું માત્ર અભાવ થઈ. અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું -. વિધિવત મને જો તું ખોલશે - હું તને મળીશ ઉઘાડ થઈ. તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો. મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ. એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ -. અનુભૂતિ એ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ. કવિ રાવલ. Subscribe to: Posts (Atom). Http:/ www.kaviwithwords .blogspot.